કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા: ધોરડોના સફેદ રણની સુંદરતા પર ફિદા થયો દિલજીત દોસાંઝ, ટેન્ટ સિટી અને મહેમાનગતિના કર્યા વખાણ
ભુજ (કચ્છ): અમદાવાદમાં પોતાના શાનદાર લાઇવ કોન્સર્ટ દ્વારા દર્શકોના દિલ જીતનારા વિશ્વવિખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ સોમવારે કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ...
