“કટ્ટર આતંકવાદીઓ જલ્દી તમારી હત્યા કરશે”, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મળી જાનથી મારી નાખવાની ધમકી
chirag paswan : કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને આજે ટપાલ (પોસ્ટ) દ્વારા જાનથી મારી...
