કૂકર બનાવતી દિગ્ગજ કંપની લાવી ધાંસુ FD સ્કીમ: 16 સપ્ટેમ્બરથી રોકાણની તક, મળશે 8 ટકા સુધીનું જોરદાર વ્યાજ
FD : દેશભરમાં વર્ષ 1959થી પ્રેશર કૂકર અને કિચન એપ્લાયન્સિસનું ઉત્પાદન કરતી જાણીતી બ્રાન્ડ હોકિન્સ કૂકર્સ લિમિટેડ (Hawkins Cookers Limited) પોતાના રોકાણકારો માટે એક આકર્ષક ફિક્સ્ડ...
