ખેતરથી થાળીમાં અને ભોજનથી શરીરમાં પહોંચી રહ્યું છે કેન્સર: રાસાયણિક ખેતીનો જીવલેણ પડકાર
ભારતીય સંસ્કૃતિમાં અન્નને પરમ પવિત્ર દરજ્જો આપી ‘બ્રહ્મ’ માનવામાં આવ્યું છે. પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધ પછી શરૂ થયેલી ઔદ્યોગિક અને કૃષિ ક્રાંતિઓએ આ મૂળભૂત માન્યતા...
