દિવાળી પર્વ દરમિયાન ગુજરાતમાં ઇમરજન્સી કેસોમાં ૨૯% સુધીના વધારાનું અનુમાન: ૧૦૮ એમ્બ્યુલન્સ હાઇ એલર્ટ પર, સ્ટાફની રજાઓ રદ
Gujarat : દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી મેડિકલ કેસોમાં સામાન્ય દિવસોની તુલનાએ મોટો ઉછાળો આવવાની શક્યતા ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા વ્યક્ત કરવામાં આવી...
