કૉકપિટમાં હુમલા બાદ ફ્લાઇટમાં મચી ભારે અફરાતફરી: કેપ્ટન સ્મિત મચ્છાર લોહીલુહાણ હાલતમાં દેખાયા, અંદરનો ભયાનક વીડિયો સામે આવ્યો
fly dubai : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની ફ્લાઇટ FZ1073 માં ભારતીય મૂળના જાંબાઝ પાયલટ કેપ્ટન સ્મિત મચ્છાર પર થયેલા જીવલેણ હુમલા બાદ...
