૬ વર્ષની બાળકીની જીદે ટાળી આભાસી મોતની હોનારત: ફ્લાયદુબઈ ફ્લાઇટ હાઇજેક-ક્રેશ ષડયંત્રમાં રૂંવાડા ઊભા કરતો ઘટસ્ફોટ
flydubai : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ની ફ્લાઇટ FZ1073 માં ૩૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ બનેલી કંપાવી દેનારી ઘટનામાં એક અત્યંત ચોંકાવનારો અને ચમત્કારિક ખુલાસો...
