ફિલ્મમેકર ફરાહ ખાનના ત્રણેય બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા; ઇમોશનલ થઈને કહ્યું— ‘મારા દિલના ત્રણ ટુકડા’
બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાને સોશિયલ મીડિયા પર પોતાના પરિવાર સાથે જોડાયેલા એક અત્યંત ભાવુક સમાચાર શેર કર્યા છે. તેમના ત્રણેય બાળકો—દિવા, અન્યા...
