‘બોયફ્રેન્ડને લવ યુ અને હાર્ટ મોકલ્યા’: તેજ પ્રતાપ યાદવે વાંચી લીધી હતી એશ્વર્યાની આખી ચેટ; ૩ મહિનાના લગ્નજીવન પર કર્યા ચોંકાવનારા ખુલાસા!
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને પૂર્વ આરોગ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) ફરી એકવાર પોતાની અંગત જિંદગી અને વિવાદાસ્પદ...
