નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં બે હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર: ભારતીય પ્રવાસીનું મોત, અન્ય ત્રણ લોકો ઘાયલ
Nepal : નેપાળના માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે એક અત્યંત દર્દનાક હવાઈ અકસ્માત સર્જાયો હતો. સોલુખુમ્બુ જિલ્લાના પેરિચે (Pheriche) ખાતે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર સામસામે...
