કોણ છે ઈલાવેનિલ વલારિવન? જેમણે એશિયન ગેમ્સ 2026માં જીત્યા 2 સિલ્વર મેડલ
જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય નિશાનેબાજોએ શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. ભારતની સ્ટાર શૂટર ઈલાવેનિલ વલારિવને (Elavenil Valarivan) અસાધારણ પ્રદર્શન કરીને...
