AI-સંચાલિત હેકિંગથી વિશ્વભરની વેબસાઇટ્સ જોખમમાં: PHP માં મોટી સુરક્ષા ખામી સામે આવતાં NSAની ચેતવણી, જાણો યુઝર્સે શું કરવું
ઇન્ટરનેટ જગતની આશરે ૭૦ ટકા વેબસાઇટ્સ જેના પર ચાલે છે તે કોડિંગ લેંગ્વેજ PHP માં એક અત્યંત ગંભીર સુરક્ષા ખામી (Security Flaw) સામે આવતાં વૈશ્વિક...
