દિવાળીની રાત્રે 112 કંટ્રોલ રૂમમાં ટેલિફોનની ઘંટડીઓ રણકતી રહી: અમદાવાદમાં આગ ના ૨૬ બનાવો
દિવાળીના મહાપર્વની રાત્રે અમદાવાદ શહેરમાં આતશબાજી અને રોશની વચ્ચે આગ લાગવાના બનાવોને પગલે ઈમરજન્સી કંટ્રોલ રૂમ સતત ધમધમતો રહ્યો હતો. ફટાકડાના તણખા અને શોર્ટ સર્કિટના...
