Gujarat Plus

Category : તાજા સમાચાર

તાજા સમાચારરાષ્ટ્રીય

પૂર અને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં નવા કમ્યુનિટી રેડિયો સ્ટેશન ખોલશે સરકાર, ₹૫૦ કરોડનું બજેટ મંજૂર

praxpatel
ભારત સરકારે પૂર, ભૂકંપ અને દરિયાકાંઠાના વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિક લોકોને ઝડપી અને સચોટ માહિતી પૂરી પાડવા માટે કમ્યુનિટી રેડિયો નેટવર્કને મજબૂત...
તાજા સમાચારરાષ્ટ્રીય

NEET UG 2026 પેપર લીક: પરીક્ષાના ૩ દિવસ પહેલાં જ લીક થયા હતા પ્રશ્નો, CBI ચાર્જશીટમાં સનસનાટીભર્યા ખુલાસા

praxpatel
NEET UG 2026 પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. CBI ના દાવ મુજબ, પરીક્ષાના...
ગુજરાતતાજા સમાચાર

અજમલ ચૌધરી લાફાકાંડ: ચૌધરી સમાજના આક્રોશ બાદ મહંત બળદેવગિરીની અટકાયત, સઘન પૂછપરછ શરૂ

praxpatel
બનાસકાંઠાના ચર્ચિત અજમલ ચૌધરી લાફાકાંડ મામલે ચૌધરી સમાજના સતત વિરોધ અને આક્રોશ બાદ ડીસા રૂરલ પોલીસે મહંત બળદેવગિરીની અટકાયત કરી છે. દેવદરબાર જાગીરમઠ ખાતે ચૌધરી...
તાજા સમાચારબિઝનેસરાષ્ટ્રીય

RBIના નવા નિયમ: ૬૦ દિવસથી વધુ EMI ન ભરાય તો જ બેંક મોબાઈલ કે લેપટોપ લોક કરી શકશે

praxpatel
RBIના નવા સુધારેલા નિયમ મુજબ હવે EMI ન ભરવા પર ૬૦ દિવસ પછી જ બેંકો ગ્રાહકનો સ્માર્ટફોન કે લેપટોપ લોક કરી શકશે. રિઝર્વ બેંક ઓફ...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકરોની ગુંડાગર્દી, જૂની અદાવતમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, માથામાં આવ્યા 3 ટાંકા 

praxpatel
અમદાવાદની ગુજરાત કોલેજ કેમ્પસમાં ABVP ના કાર્યકરોએ જૂની અદાવતમાં B.Sc. સેમેસ્ટર 5ના વિદ્યાર્થી ધ્રુવરાજસિંહ સોલંકી પર જીવલેણ હુમલો કર્યો. 5 થી 7 શખ્સોના ટોળાએ તેને...
તાજા સમાચારરાષ્ટ્રીય

‘ગોબરધન’ યોજનાને મોદી સરકારની મંજૂરી: 700 બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવાની તૈયારી; જાણો ખેડૂતોને શું લાભ થશે 

praxpatel
કેન્દ્ર સરકારે 23,731 કરોડના બજેટ સાથે ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય હેતુ દેશમાં બાયોગેસના ઉત્પાદનને 10 ગણું વધારવાનો છે. 2018માં શરૂ થયેલી...
ગુજરાતતાજા સમાચાર

નકલી પનીર-ચીઝ બનાવનારા સાવધાન! ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ, ગાંધીનગરમાં દરોડા શરૂ

praxpatel
ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં અટકાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કમિશનર ઓફ ફૂડ સેફ્ટીએ 5 ઓગસ્ટે ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતના શિક્ષકો માટે ખુશખબર: પેન્શન, પગાર અને રજાના પ્રશ્નો હવે ઓનલાઈન ઉકેલાશે, ‘સેવા સમાધાન પોર્ટલ’ શરૂ

praxpatel
રાજ્યના 3 લાખથી વધુ શિક્ષકો ના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના નિકાલ માટે શિક્ષણ વિભાગે ‘સેવા સમાધાન પોર્ટલ’ શરૂ કર્યું છે. આ પોર્ટલથી શિક્ષકોને ઉચ્ચતર પગાર...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં થશે મેઘરાજાની વાપસી! આ જિલ્લાઓમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર

praxpatel
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. 8 અને 9 ઓગસ્ટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે....
તાજા સમાચારરાષ્ટ્રીય

‘ભારતમાં અમેરિકી કાયદા મુજબ નહીં ચાલે Meta…’ કેન્દ્ર સરકારની સ્પષ્ટ ચેતવણી

praxpatel
ભારત સરકારે મેટા અને બાકીની ટેક કંપનીઓને લઈને પોતાનું વલણ વધુ સખત કરી લીધું છે. કેન્દ્ર સરકારે Meta ને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતમાં...