અંતરિક્ષમાં તૈયાર થશે સ્કોચ વ્હિસ્કી: કોણ પીશે આ દારૂ? જાણો જાપાન અને સ્કોટલેન્ડના ‘સ્પેસ પફિન’ મિશનની અનોખી યોજના!
અત્યાર સુધી ધરતી પર વર્ષો સુધી લાકડાના પીપડાઓમાં સાચવીને વ્હિસ્કીને પકવવાની (એજિંગ કરવાની) પરંપરા સદીઓ જૂની છે. પરંતુ હવે વિજ્ઞાન એક એવો અનોખો પ્રયોગ કરવા...
