યુએસ મિડટર્મ ચૂંટણીમાં ઈલોન મસ્કનો ₹૪,૦૦૦ કરોડનો જુગાર નિષ્ફળ: ડેમોક્રેટ્સના વિજય બાદ વિશ્લેષકોએ ગણાવ્યા ‘સૌથી મોટા પરાજિત’, ટેક્સાસમાં ગઢ ધરાશાયી
US Midterm Elections : અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્ક (Elon Musk) માટે મોટો રાજકીય અને વ્યાપારિક આંચકો...
