ગુજરાતમાં દરરોજ સરેરાશ ૭૭ માર્ગ અકસ્માતમાં ૨૩ વ્યક્તિના મોત, મોટાભાગના કેસમાં ઓવરસ્પીડ જવાબદાર હોવાનો ખુલાસો
ગુજરાતમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના કડક અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ ૭૭ માર્ગ અકસ્માતો સર્જાય છે, જેમાં રોજના સરેરાશ...
