સુરતમાં કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળવા મામલે ચોંકાવનારો ખુલાસો: રોજના માત્ર ₹૧૬૦ પગાર કાપવાની શંકામાં સાથી કારીગરે કરી હત્યા
Surat : સુરતના કતારગામ વિસ્તારમાં કબ્રસ્તાન નજીકથી માથા વગરનું ધડ મળી આવવાની સનસનાટીભરી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. રોજિંદા પગારમાંથી માત્ર ₹૧૬૦...
