AAP ધારાસભ્ય ચૈતર વસાવા સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા: આપઘાતનો પ્રયાસ કરનાર ભાઈના ખબર-અંતર પૂછ્યા, સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા ૩ દિવસના વચગાળાના જામીન
Chaitar Vasava : જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સુરત સ્થિત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમના નાના ભાઈ...
