દિવાળી પહેલાં સિંગતેલના ડબ્બાનો ભાવ ₹૩,૦૫૦ ની ટોચે: બમ્પર ઉત્પાદન છતાં ગ્રાહકો પર મોંઘવારીનો માર, અન્ય તેલમાં ઘટાડો
Groundnut Oil : દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજ્યના સામાન્ય નાગરિકોના રસોડાના બજેટ પર મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વાર્ષિક ૫૦ લાખ...
