‘કોકરોચ ક્યારેય મરશે નહીં’, અભિજીત દીપકેએ ગોવામાં BJP સરકારની દુખતી રગ પર હાથ મૂક્યો; કલમ ૩૯A હટાવવાની કરી માંગ
પણજી (ગોવા): ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP) એ રાજ્યની ભાજપ સરકાર સામે સીધો મોરચો ખોલ્યો છે. CJP ના સ્થાપક અભિજીત દીપકેએ...
