અમરેલી: રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ, ખાંભા પોલીસે તપાસ હાથ ધરી
amreli : અમરેલી જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ વિરુદ્ધ ખાંભા તાલુકાની એક...
