ગોવા સરકારનો મોટો નિર્ણય: દર વર્ષે મળશે 3 મફત LPG સિલિન્ડરની સહાય, લાભાર્થીઓના ખાતામાં સીધા જમા થશે ₹3,000!
goa : મોંઘવારીના માર વચ્ચે ગોવા સરકારે રાજ્યના નાગરિકો માટે એક મોટી રાહત યોજનાની જાહેરાત કરી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરેલા...
