હવે ઘરે બેઠાં જ PF એકાઉન્ટમાં અનેક ભૂલો સુધરી જશે: EPFO એ શરૂ કરી મહત્ત્વની ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન સુવિધા, ઓફિસના ધક્કામાંથી મળશે મુક્તિ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા દેશભરના કરોડો પીએફ (PF) ખાતાધારકોની સુવિધા માટે ‘ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન’ (Joint Declaration) ની અત્યંત મહત્ત્વપૂર્ણ સુવિધા શરૂ કરવામાં આવી...
