વર્ષો પહેલાં પરણેલા દંપતીઓ પણ પહોંચ્યા લાઈનમાં: UCC અમલી બનતાં જ ગુજરાતભરમાં મેરેજ સર્ટિફિકેટ માટે કેમ મચી ગઈ દોડધામ?
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ગત ૧ ઓક્ટોબરના રોજ તેનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે....
