ગુજરાતતાજા સમાચારગુજરાત પોલીસમાં લોકરક્ષકની 12,752 અને PSIની 241 જગ્યાઓ પર સીધી ભરતી જાહેરpraxpatelNovember 24, 2026 by praxpatelNovember 24, 2026015 ગાંધીનગર: ગુજરાત પોલીસ દળમાં જોડાઈને સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા રાજ્યના લાખો યુવાનો માટે અત્યંત મહત્ત્વના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ...