અમદાવાદના જૈન દેરાસરમાંથી ૯ કિલો ચાંદી ચોરાઈ, જાણો કોણ નીકળ્યું ચોર; પોલીસે ૬.૨૨૪ કિલો ચાંદી રિકવર કરી
અમદાવાદ: શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાસુખનગર જૈન દેરાસરમાંથી ભગવાન વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિનું આશરે ૯ કિલો વજનનું ચાંદીનું ખોખું ચોરી થવાની ઘટના સામે આવી હતી. આ...
