જેલના સળિયા પાછળ કરવા ચોથ: તિહાર જેલમાં ૨૫૦ થી ૩૦૦ મહિલા કેદીઓએ રાખ્યા નિર્જળા ઉપવાસ, ૧૨૦૦ થી વધુ પરિવારોએ મુલાકાત બુક કરાવી
Tihar Jail Karwa Chauth : ઘર અને પરિવારથી દૂર જેલના સળિયા પાછળ રહેતી મહિલાઓ માટે પણ તહેવારોની લાગણી ઓછી થતી નથી. દિલ્હીની પ્રખ્યાત તિહાર જેલ...
