જામનગરમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં? ‘પાપા લુઈસ પિઝા’ના પિઝામાંથી વાળ અને જીવડું નીકળ્યાનો ગંભીર આક્ષેપ, ફૂડ શાખા સામે પણ રોષ
Jamnagar : જામનગર શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલા જાણીતા ‘પાપા લુઈસ પિઝા’ (Papa Louie’s Pizza) રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો...
