WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર: સાઉથ આફ્રિકા નંબર-૧ પર પહોંચ્યું, ન્યૂઝીલેન્ડ પાસેથી છીનવાયો તાજ; જાણો ભારત કયા સ્થાને
WTC : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ના પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સીરીઝના પ્રથમ મુકાબલામાં ૯ વિકેટે...
