માનવ મગજ એક નહીં પરંતુ બે અલગ અંગો છે: સ્ટેનફોર્ડના સંશોધનમાં ૫૫ કરોડ વર્ષ જૂનું આશ્ચર્યજનક રહસ્ય ખુલ્યું!
Human Brain : સદીઓથી સમગ્ર તબીબી વિજ્ઞાન અને જીવવિજ્ઞાનીઓ માનવ મગજને એક સિંગલ ઓર્ગન (એક જ અંગ) તરીકે જોતા આવ્યા છે. પરંતુ અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ મેડિસિન...
