‘નફો ત્યારે જ બને છે જ્યારે તમે ખરીદો છો…’, સોના-ચાંદી અને બિટકોઇન ક્રેશ પર રોબર્ટ કિયોસાકીએ આપ્યો રોકાણનો મોટો મંત્ર
rich dad poor dad : વૈશ્વિક બજારોમાં હાલ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ક્રિપ્ટોકરન્સી બજારમાં પણ બિટકોઇન ગગડ્યો છે. બજારની આ ભારે...
