વડોદરાના ગાજરાવાડી મૃત પશુ નિકાલ કેન્દ્રમાં ગંભીર બેદરકારી: ગૌવંશના અવશેષો ખુલ્લામાં મૂકી દેવાતા ભારે રોષ, ઉચ્ચસ્તરીય તપાસની માંગ
Vadodara: વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના મૃત પશુ નિકાલ કેન્દ્રમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં મૃત ગાય તથા ગૌવંશના શરીર પરથી ચામડી ઉતારી...
