પર્યટકો સામે વાઘે વ્યક્તિનો કર્યો શિકાર: ઇંગ્લેન્ડના યોર્કશાયર વાઇલ્ડલાઇફ પાર્કમાં પાંજરામાં ઘૂસતાં જ ગળું દબોચી લીધું, ઘટનાસ્થળે જ મોત
ઇંગ્લેન્ડના ડોનકાસ્ટર નજીક આવેલા જાણીતા યોર્કશાયર વાઇલ્ડલાઇફ પાર્ક (Yorkshire Wildlife Park) માં શનિવારે બપોરે એક અત્યંત દર્દનાક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. સેંકડો પ્રવાસીઓની...
