કર્ણાટકના રાજકારણમાં ગરમાવો: ડી.કે. શિવકુમારે કહ્યું- ‘મેં ક્યારેય સિદ્ધારમૈયાનું ખરાબ નથી ઈચ્છ્યું
કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ અને મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારનું એક અત્યંત મહત્વપૂર્ણ અને સૂચક નિવેદન સામે આવ્યું છે....
