દિવાળી ટાણે ખાંડ પણ મોંઘી: મહિનામાં પ્રતિ કિલોએ ₹૪ નો વધારો, છૂટક બજારમાં ભાવ ₹૬૫ સુધી પહોંચતાં મોંઘવારીનો માર
Diwali : સામાન્ય જનતા માટે મોંઘવારીનો મોટો બોમ્બ ફૂટ્યો છે. તાજેતરમાં અમૂલ ઘી, બટર અને CNG માં થયેલા ભાવવધારા બાદ હવે મીઠાઈ બનાવવામાં સૌથી અનિવાર્ય...
