‘રામ-સરયૂનું આગમન થયું છે…’: પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પરિવાર સાથે વડાપ્રધાન મોદીની લીધી મુલાકાત, બાળકી પાસેથી સાંભળ્યું ભજન
Suryakumar Yadav : ભારતીય ટી૨૦ ટીમના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ (SKY) એ પોતાના પરિવાર સાથે નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન આવાસ ખાતે વડાપ્રધાન...
