ઘરમાં કેટલું સોનું રાખી શકાય? જાણી લો મર્યાદા-નિયમ, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા અને તમને મૂંઝવતા દરેક સવાલોના જવાબ
ઘરમાં કે બેંકના લોકરમાં કેટલું સોનું રાખી શકાય તે અંગે સામાન્ય નાગરિકોમાં હંમેશાં મોટો ભ્રમ પ્રવર્તતો હોય છે. મોટાભાગના લોકો એવું માને છે કે ઘરમાં...
