ગુજરાતમાં ધર્મપરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં: અમદાવાદમાં ૧૦ મહિનામાં ૧૨૦ અરજીઓ, ૯૫% લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો
Religious Conversion : ગુજરાતમાં ધર્મપરિવર્તનનો વિષય ફરી એકવાર વહીવટી અને સામાજિક સ્તરે ગંભીર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક તરફ વ્યક્તિગત આસ્થા, સામાજિક સમાનતા અને બંધારણીય...
