ખેડૂતોની જમીન પચાવી પાડવાના કરોડોના કૌભાંડની તપાસ માટે SIT ની રચના: કથિત ‘મોટિવેશનલ સ્પીકર’ અલ્પેશ દોંગાના મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી
farmer : સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરના ભોળા ખેડૂતોને લોન અપાવવાની લાલચ આપી તેમની કિંમતી જમીનોના દસ્તાવેજો કરાવી લેવાના ચકચારી અને તોતિંગ કૌભાંડમાં પડધરી પોલીસે સકંજો કસ્યો...
