Gujarat Plus
ગુજરાત

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી

ગુજરાત પોલીસમાં અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સ્પેક્ટર(PI) અને 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટર(PSI)ની બદલી કરવામાં આવી છે. મોટાભાગના અધિકારીઓ એક જ સ્થળ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોય બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસ તંત્રમાં વહીવટી સ્તરે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનો અને સર્કલ ઓફિસોમાં હવે નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ કાયદોઅને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને કામગીરીમાં પારદર્શકતા લાવવાનો છે.

 

સંબંધિત પોસ્ટ્સ

પ્રિયંકા ગાંધી-નીતિન ગડકરી વચ્ચે હસી-મજાક, VIDEO: ગડકરી બોલ્યા- રાહુલનું કામ કર્યું તો બહેનનું કરવું જ પડશે, પછી પોતાના હાથે બનાવેલી સ્પેશિયલ વાનગી પ્રિયંકાને ખવડાવી

Gujarat Plus

ગુજરાતમાં મેઘતાંડવ: રાજુલા-ખાંભા માં 7 ઇંચથી વધુ વરસાદ, ધાતરવડી ડેમ ઓવરફ્લો અને સ્ટેટ હાઈવે બંધ

praxpatel

પક્ષીઓની અગારથી ઠપ થઈ જતી આખા વિસ્તારની વીજળી! MP ટ્રાન્સકોએ શોધ્યો અનોખો ઉપાય, ટ્રીપિંગનો દર ઘટીને શૂન્ય થયો

praxpatel