Gujarat Plus

Category : ગુજરાત

ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવનને પગલે માછીમારોને એલર્ટ

praxpatel
ગુજરાતના હવામાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં...
ગુજરાતતાજા સમાચાર

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર મેમો આવવાના શરૂ: જાણો દરેક લેનમાં નક્કી કરાયેલી સ્પીડ લિમિટ અને દંડના નિયમો

praxpatel
અમદાવાદ: વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર બેફામ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલકો પર લગામ કસવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને આરટીઓ (RTO) એક્શન મોડમાં આવી ગયા...
ગુજરાતતાજા સમાચાર

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટીફિકેટ, ગુનો દાખલ

praxpatel
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓફિસ કામ માટે જરૂરી કાગળના સપ્લાયનો મોટો સરકારી કોન્ટ્રાક્ટ (ટેન્ડર) મેળવી...
ગુજરાતતાજા સમાચાર

AMC માં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: ₹1.60 કરોડની વસૂલાત, અધિકારીઓ સામે એક્શન!

praxpatel
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું મહા કૌભાંડ થયું છે....
ગુજરાતતાજા સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

praxpatel
ગાંધીનગર જિલ્લાની કલોલ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન અને TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે રેલી અને ધરણા

praxpatel
ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના શિક્ષકો હવે આરપારના મૂડમાં છે. તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના (OPS) ફરી...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં મોટી ઠગાઈ: સીએ દંપતીએ કૌટુંબિક મામા સાથે ₹10 કરોડની છેતરપિંડી કરી

praxpatel
અમદાવાદમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં શેરબજારના નામે ₹10 કરોડથી વધુની ઠગાઈ થઈ છે. આ ઠગાઈ કરનાર બીજું કોઈ નહીં પણ સગા કૌટુંબિક...
ગુજરાતતાજા સમાચાર

દ્વારકામાં મોટી દુર્ઘટના ટળી: ગોમતી ઘાટ પર ભારે કરંટમાં બે લોકો તણાયા, સ્થાનિકોએ આ રીતે બચાવ્યો જીવ

praxpatel
યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ધ ગોમતી ઘાટ પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગોમતી ઘાટ ખાતે પાણીના ભારે કરંટમાં બે વ્યક્તિઓ અચાનક તણાઈ ગયા હતા. આ...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, જાણો CREDAIનો નિર્ણય

praxpatel
અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. શહેરમાં આગામી સમયમાં પ્રોપર્ટી ખરીદવી ભારે પડી શકે છે. ક્રેડાઈ (CREDAI) અમદાવાદ દ્વારા...
ગુજરાતતાજા સમાચાર

અમરેલી: જાફરાબાદમાં યુવકની ઘાતકી હત્યા, સગીરાની છેડતીના વિવાદમાં પરિવારે કાયદો હાથમાં લીધો

praxpatel
અમરેલી ક્રાઈમ ન્યૂઝ: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એકતરફી પ્રેમમાં પાગલ 23 વર્ષીય યુવકની યુવતીના પરિવારજનોએ નિર્મમ...