Gujarat Plus

Category : તાજા સમાચાર

તાજા સમાચારબિઝનેસ

શું ફરી મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવવધારાની અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે આપ્યો આ સ્પષ્ટ જવાબ

praxpatel
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કાચા તેલ) ની કિંમતોમાં જોવા મળી રહેલી વધઘટ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી મોટો તોતિંગ વધારો...
તાજા સમાચારરાષ્ટ્રીય

TN શેષન પર આરોપ, લવાસાની અસહમતિ… ચૂંટણી પંચમાં ક્યારે-ક્યારે સામસામે આવ્યા કમિશનરો? જાણો આખો ઇતિહાસ

praxpatel
દેશમાં લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે ચૂંટણીનું નિષ્પક્ષ સંચાલન કરવાની જવાબદારી ચૂંટણી પંચ (ECI) ના શિરે હોય છે. ત્રણ સભ્યોની આ બંધારણીય સંસ્થા સામાન્ય...
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતમાં અમીર ની નવી મર્યાદા: ટોપ 1% ધનિકોમાં સામેલ થવા વાર્ષિક ₹30 લાખની આવક જરૂરી, દેશમાં 9મા ક્રમે

praxpatel
ભારતમાં સૌથી અમીર 1% વર્ગમાં સામેલ થવા માટે કેટલી વાર્ષિક આવક હોવી જોઈએ? આ સવાલનો જવાબ દરેક રાજ્યના આર્થિક સ્તર મુજબ અલગ-અલગ છે. કેન્દ્રીય આંકડા...
ગુજરાતતાજા સમાચાર

ઇડર તાલુકાની રૂવચ સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે લલિતભાઈ પટેલ બહુમતીથી ચૂંટાયા, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

praxpatel
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની પ્રતિષ્ઠિત રૂવચ સેવા સહકારી મંડળી ની આગામી 5 વર્ષની મુદત માટે યોજાયેલી કમિટી અને ચેરમેનની ચૂંટણીમાં ભાજપના સક્રિય અગ્રણી અને જાણીતા...
ગુજરાતતાજા સમાચાર

રાજકોટ 108 ટીમની અદભુત કામગીરી: ટંકારાના રોહિશાળામાં એક સાથે ત્રણ બાળકોની કરાવી સફળ ડિલિવરી, માતા અને ત્રણેય પુત્રો સુરક્ષિત

praxpatel
રાજકોટ 108 ની ઇમરજન્સી મેડિકલ ટીમે ટંકારા તાલુકાના રોહિશાળા ગામે અત્યંત દુર્લભ અને પડકારજનક પ્રસૂતિ દરમિયાન પોતાની ઉત્કૃષ્ટ તબીબી કુશળતા, સમયસૂચકતા અને અદભુત નિર્ણયક્ષમતાનું ઉત્તમ...
તાજા સમાચારરાષ્ટ્રીય

ભોપાલ: ગરબાને લઈને BJP ધારાસભ્ય રામેશ્વર શર્માના નિવેદન પર ભારે હોબાળો, કોંગ્રેસ MLA આરિફ મસૂદ બોલ્યા- ‘સુધરી જાઓ’

praxpatel
નવરાત્રિના તહેવાર પૂર્વે ગરબા મહોત્સવમાં પ્રવેશને લઈને મધ્યપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભોપાલની હુઝૂર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્મા (Rameshwar Sharma) એ ગરબામાં...
તાજા સમાચારરાષ્ટ્રીય

ચંદ્રશેખર આઝાદથી મુસ્લિમોનો કેમ થઈ રહ્યો છે મોહભંગ? એક પછી એક દિગ્ગજ નેતાઓએ છોડ્યો સાથ,

praxpatel
ઉત્તર પ્રદેશના રાજકારણમાં ‘દલિત-મુસ્લિમ’ સમીકરણના જોરે 2027ની વિધાનસભા ચૂંટણીમાં કિંગમેકર બનવાના સપનાં જોઈ રહેલા આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના વડા અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદ...
ગુજરાતતાજા સમાચાર

પેકેજના હિસાબે ભાડે મળી રહ્યા છે ગરબા પાર્ટનર! અમદાવાદથી મુંબઈ સુધી સાયબર પોલીસ એલર્ટ, છેતરપિંડીની આશંકા

praxpatel
નવરાત્રિ મહોત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો ટ્રેન્ડ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ્સ પર...
ગુજરાતતાજા સમાચાર

દીકરો કે દીકરી? ગેરકાયદે લિંગ પરીક્ષણ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે, હરિયાણા ટોચે: ચોંકાવનારો ખુલાસો

praxpatel
એક તરફ સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ કથિત વિકસિત ગુજરાતમાંથી અત્યંત શરમજનક...
ગુજરાતતાજા સમાચાર

શ્રેષ્ઠ કામગીરી કરતા સરકારી અધિકારીઓને મળશે ‘અટલ સુશાસન પુરસ્કાર’, રોકડ ઇનામ પણ અપાશે

praxpatel
રાજ્યના વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને પ્રજાલક્ષી કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સરકારી અધિકારીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર...