વનડે વર્લ્ડ કપમાં કેવો છે રોહિત શર્માનો રેકોર્ડ? રન બનાવવામાં માત્ર સચિન અને વિરાટથી પાછળ, 7 સદી સાથે વિશ્વમાં મોખરે!
rohit sharma : વર્ષ 2027માં યોજાનારા આગામી વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા રમશે કે નહીં તે અંગે પસંદગીકારો અને ક્રિકેટ વર્તુળોમાં સતત...
