બારડોલીમાં માનવતા શર્મસાર: મહારાષ્ટ્રના પરિવારનું અપહરણ કરી નહેરમાં ફેંકી દેવાયો, માતા-પિતા સહિત ૩ના મોત, ૨ બાળકો લાપતા
સુરત: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા અને સેજવાડ ગામ નજીક માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરંડોલ...
