ડિલિવરી પાર્ટનર કે રાઇડ ડ્રાઇવર: શેમાં વધારે ફાયદો? ક્યાંથી સરળતાથી થઈ શકે કમાણી? જાણો સંપૂર્ણ ગણિત
ભારતના મોટા શહેરો અને મેટ્રો સિટીઝમાં ગિગ ઇકોનોમી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. પોતાના ટુ-વ્હીલરની મદદથી રોકડ કમાણી કરવા માંગતા યુવાનો પાસે મુખ્યત્વે...
