ટ્રેનના કોચમાં કુલ સીટ ૫૨, યાત્રીને મળી ગઈ કન્ફર્મ બર્થ નંબર ૫૪! અસ્તિત્વમાં જ ન હોય તેવી સીટ જોઈ યાત્રીનું માથું ચકરાયું
નવી દિલ્હી: ભારતીય રેલવેમાં કન્ફર્મ ટિકિટ મેળવવી એ કોઈ મોટા જંગ જીતવાથી ઓછું નથી, પરંતુ કન્ફર્મ ટિકિટ મળ્યા બાદ જ્યારે તમે ટ્રેનમાં ચઢો અને ખબર...
