હવે 28 નહીં પૂરા 30 દિવસનું રિચાર્જ મળશે: TRAI એ લાગુ કર્યા નવા નિયમો, ઇન્ટરનેટ વગરના સસ્તા કૉલિંગ પ્લાન પણ ઉપલબ્ધ થશે
TRAI : દેશભરના કરોડો પ્રીપેડ મોબાઈલ ગ્રાહકો માટે લાંબા સમયથી ચાલી રહેલી માગણીનો આખરે સુખદ અંત આવ્યો છે. ભારતીય ટેલિકોમ નિયામક સત્તામંડળ (TRAI) દ્વારા પ્રીપેડ રિચાર્જ...
