ટ્રમ્પની જિનપિંગ પાસે માંગ: ‘અમેરિકા પાસેથી વધુ અનાજ ખરીદો, ઈરાનને પરમાણુ હથિયાર નહીં બનાવવા દઈએ’; પુતિન સાથે પણ યોજાઈ ઐતિહાસિક બેઠક
Trump : ચીનના શેનઝેન (Shenzhen) ખાતે ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ઐતિહાસિક બેઠકનો પ્રારંભ થયો...
