PM મોદી શુક્રવારે દિલ્હીમાં ‘SCO સભ્યતા સંવાદ મંચ’નું કરશે ઉદ્ઘાટન, પાકિસ્તાની મંત્રી પણ લેશે ભાગ; જાણો કાર્યક્રમની વિશેષતા
Delhi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૦ નવેમ્બર, શુક્રવારના રોજ સાંજે અંદાજે ૫:૩૦ વાગ્યે નવી દિલ્હીના ઐતિહાસિક પુરાના કિલ્લા ખાતે પ્રથમ ‘શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સભ્યતા...
